શનિવાર, 23 ફેબ્રુઆરી, 2013

26મી જાન્યુઆરી ફોટો ગેલેરી

૨૬મી જાન્યુઆરી વાલીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી

સરપંચશ્રી દ્વારા ધ્વજવંદન

સ્કાઉટના બાળકો

આચાર્યશ્રી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા શાળાની ઝાંખી

શાળાના બાળકો


મહેમાન અને શાળામાં દાન આપનાર શ્રી નરોત્તમદાસસોની દ્વારા દીપપ્રાગટ્ય

મુખ્ય મહેમાનનું કુમકુમ તિલકથી સ્વાગત


સ્વાગત ગીત દ્વારા સ્વાગત


                                   યોગમાં જિલ્લામાં પ્રથમ આવનારનું સરપંચ દ્વારા સન્માન
શાળાની બાળાઓનું "મૈયા યશોદા " ગીત

નાની બાળાઓનું "પંખી બની ઉડી જાઉં" બાળગીત

"મારો સોનાનો ઘડુલો"

યોગના માર્ગદર્શક શ્રી કરશનભાઈ જોશીનું પૂર્વ આચાર્ય રામી સાહેબ દ્વારા સન્માન

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો